10 પાસ માટે બસ ડ્રાઈવરની નોકરી 2023 આ તક ચૂકસો નહીં | છેલ્લી તારીખ 26-07-2023 |

 10 પાસ માટે બસ ડ્રાઇવરની સરકારી નોકરી :-  ItbPolice એ  10 પાસ માટે બસ ડ્રાઇવર માટે કુલ 458 જગ્યાએ માટે ભરતી જાહેર કરી છ. ITBP (ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) એ ભારતમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તે મુખ્યત્વે ભારત-ચીન સરહદની રક્ષા માટે જવાબદાર છે, સાથે સરકાર દ્વારા સોંપવામાં આવેલી અન્ય સુરક્ષા ફરજો પણ છે.

Important

સંસ્થાનું નામ :-  ITBP (ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ)
પોસ્ટનું નામ                          :-  કોન્સટેબલ (ડ્રાઇવર)
અરજીનું માધ્યમ                    :-  ઓનલાઈન 
ફોર્મભરવાની તારીખ             :-  27 જૂન 2023 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   :-  26 જુલાઇ 2023 
ઓફિસિયલ વેબ-સાઇટ         :- itbpolice.nic.in 
નોકરીની જાહેરાત જોવા        :-  DOWNLOAD
અરજી કરવા માટે                   :-  અહી ક્લિક કરો 


ભરતી વિશેની માહિતી:-

ITBP (ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ)ની ધોરણ 10 પાસ માટેની  ભરતી 27 જૂન 2023ના રોજ આવી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 27 જૂન 2023 છે જ્યારે છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે . 

ઓફિસિયલ નોટોફિકેશન પ્રમાણે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 458 જેટલી ભરતી જાહેરે કરવામાં આવી છે . 

પગારધોરણ:- 

ITBP માં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવાર ને માસિક પગાર 21,000 થી લઈ 69,100 સુધી પગાર મળવાપત્ર રહેશે. અને તેની સાથે મળવાપાત્ર બીજા લાભો પણ મળી શકે છે. 


ITBP માટે પસંદગી પ્રક્રિયા:-  

 • લેખિત પરીક્ષા 
 • તબીબી પરીક્ષા 
 • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ 
 • શારીરિક ધોરણોની કસોટી 
 • દસ્તાવેજ ચકાસણી 
 • ડ્રાઇવિંગ ટેસ્ટ

ITBP માટે જરૂરી ડૉક્યુમેન્ટ:-

 • પાસપોર્ટ સાઈઝ ફોટો 
 • સહી 
 • આધાર કાર્ડ 
 • અભ્યાસની માર્કશીટ 
 • લિવિંગ સર્ટિફિકેટ 
 • અનુભવનું સર્ટિફિકેટ
 •  નોટિફિકેશન મુજબ અન્ય ડોકયુમેંટ 

અરજી કેવીરીતે કરવી:-

 • સૌ પ્રથમ ઉપર આપેલી લિન્ક પીઆર ક્લિક કરી તમે ITBP ની ઓફીશિયલ વેબ-સાઇટ   recruitment.itbpolice.nic.inપર જઈ રજીસ્ટ્રેશન કરીલો.
 • ત્યારબાદ યુઝર આઈડી અને પાસવર્ડની મદથી લૉગિન કરીલો.
 • હવે તમે માંગ્યા મુજબ માહિતી ભરી જરૂરી ડોકયુમેંટ  અપલોડ કરી દો.
 • બધી માહિતી ભર્યા બાદ સબમીટ કરી દો આ રીતે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે. Post a Comment (0)
Previous Post Next Post