Samras Hostel Admission 2023 | સમરસ હોસ્ટેલ પ્રવેશ 2023 | સમરસ હોસ્ટેલ માટે કેવીરીતે Registration કરવું સંપૂર્ણ માહિતી||

  


Samras Admission 2023:- 

કોલેજમાં ભણતા સ્નાતક કે અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસુચિત જાતિ , અનુસુચિત જનજાતિ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કુમાર અને કન્યા માટે 10 જેટલી સમરસ છાત્રાલય ચાલે છે જે આણંદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા, હિંમતનગર, પાટણ, ભુજ અને અમદાવાદના છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ એ www.samras.gujarat.gov.in પર તા-25-06-2023 સુધીમાં અરજી સબમિટ કરવાની રહેશે. 

એડમિશન માટે ધ્યાનમાં લેવાજેવી બાબત :-

 • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાાં કોઈપણ વર્ગ કે સેમેસ્ટરમાાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરિ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાાં આવશે. 
(નોંધ: વિધાર્થીએ  ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
 • સમરસ છાત્રાલયમાાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યઅલ વિધાર્થીઓએ પણ  ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહશે. ગ્રપુ -૨ અને ગ્રપુ -૩ના રીન્યઅલુ વિધાર્થીએ જે બીજા વર્ષે  છાત્રાલયમાાં રહેવા માંગતા હોય તો તેમને ગત  વાર્ષિક પરીક્ષામાં  યુનિવેર્સિટી માન્ય ગણતરી પ્રમાણે  છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાાં (SPI-Semester Performance Index) ૫૫% કેતેથી વધ ગુણ  મેળવેલ હોવા જોઈએ. જયાાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાાં આવતા હોય તેવા કિસ્સામાં પણ ૫૫% કેતેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રપુ -૧ના રીન્ય તવદ્યાથીઓ માટે ટકાવારી ૫૦% રહશે. 
 • વિધાર્થી દ્વારા કરવામાાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોતવઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાાં સ્થાન મેળવનાર વિધાથીઓએ વેબ-સાઇટ પર દર્શાવેલ  સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાિપત્રોની ચકાસણી  કરાવવાની રહશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાાં આવશે.
 • જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોમગમાાં ભરેલ ટકાવારી અને અસલ માકગશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો /વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્ર નો પ્રવેશ રદ કરવામાં આવશે.
 • સમરસ છાત્રાલય જે જીલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
 • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો  તેમજ  વિગતો ઉક્ત  દર્શાવેલ  વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • વધમાાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબ સબંધિત જીલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહશે.
 • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

Important Links:-

Official જાહેરાત        :-  Click Here
અરજી કરવા માટે        :-  Click Here
Official વેબ-સાઇટ    :- Click Here

જરૂરી ડોક્યુમેન્ટસ :- 

 1. પાસપોર્ટ સાઇઝનો ફોટો 
 2. આધાર કાર્ડ 
 3. છેલ્લી પરીક્ષાની માર્કશીટ 
 4. લિવિંગ સર્ટિફિકેટ 
 5. આવકનો દાખલો 
 6. વિધાર્થીનો જતી અંગેનો દાખલો 
 7. જો વિધાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનો દાખલો 
 8. જો વિધાર્થી અનાથ હોય તો તે અંગેનો દાખલો
 9. જો વિધાર્થી વિધવા માતાનો સંતાન હોય તો તે અંગેનો દાખલો

 About Samras Hostel:- 

સમરસ છાત્રાલય કાર્યક્રમ ભારતના ગુજરાત રાજ્યમાં એક સરકારી પહેલ છે. તેનો હેતુ સામાજિક અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તાયુક્ત આવાસ પ્રદાન કરવાનો છે. આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે વિદ્યાર્થીઓને સલામત અને આરામદાયક છાત્રાલય સુવિધાઓ મળી રહે, જેથી તેઓ આર્થિક બોજ વિના તેમનું શિક્ષણ આગળ ધપાવી શકે.

સમરસ હોસ્ટેલ પ્રોગ્રામ હેઠળ, સરકાર ગુજરાતમાં વિવિધ સ્થળોએ હોસ્ટેલનું નિર્માણ અને સંચાલન કરે છે. આ છાત્રાલયો મૂળભૂત સુવિધાઓથી સજ્જ છે જેમ કે શયનગૃહ-શૈલીના રૂમ, જમવાની સુવિધા, અભ્યાસ વિસ્તારો અને મનોરંજનની જગ્યાઓ. આ કાર્યક્રમ નિવાસી વિદ્યાર્થીઓને ભોજન, આરોગ્યસંભાળ સુવિધાઓ અને શૈક્ષણિક સહાય જેવી અન્ય આવશ્યક સેવાઓ પણ પૂરી પાડે છે.

Post a Comment (0)
Previous Post Next Post